preloader

માનવ સેવા એજ પ્રભુ સેવા Learn More Donate Now અન્નક્ષેત્ર ગૌ સેવા એ જ મહા સેવા Learn More + Donate Now + ગૌ શાળા જીવદયા એજ સર્વસેવા Learn More + Donate Now + ગૌ શાળા "ગૌસેવા-માનવસેવા-જીવદયા" Learn More Donate Now "વંદે ગૌ માતરમ્"
મહંત શ્રી અમૃતગીરી બાપુ પ્રરિત

શ્રી ગુરૂ દત્તાત્રેય ચેરીટેબલ ટ્રસ્ટ

સંચાલિત

જય ગુરૂદત્ત ગૌ શાળા - અન્નક્ષેત્ર

  • અબોલ જીવને બચાવવા.
  • જરૂરીયાતમંદને વાર તહેવારો પર મદદ કરવી.
  • કેન્સરના દર્દીઓને દેશી ગાયનું દૂધ ની ફ્રી સેવા કરવી.
  • મેડીકલ કેમ્પનું આયોજન.
  • દર રવિવારે 200 થી 250 બાળકોનું અન્નક્ષેત્ર.
  • ગૌશાળામાં ગાયોને ગોળ-ખોળ-લીલું-લાડવા.
  • ગરીબ બાળકોને કપડા વિતરણ, રમકડા વિતરણ,
    વિદ્યાર્થીઓને ભણતર ઉપયોગી.

અમારા સભ્યો

બ્રહ્મલીન પ.પૂ્. મહંતશ્રી અમૃતગિરિ બાપુ
કમંડળ કુંડ, ગિરનાર.

પ્રવૃત્તિ

ગાયત્રી તેમજ ગાયમાતાની કિર્તીખૂબ ગવાયેલ છે. ગાયમાતા એ હિન્દુ સંસ્કૃતી નો આધારસ્તંભ છે. તથા તેમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. તેમજ ગૌસેવા કરવાથી સુખ શાંતિ મળે છે.અને આધિ-વ્યાધિ-ઉપાધિ સહિતના અનેકકષ્ટો દૂર થાય છે તો આપણે સૌ ગૌસેવા સ્વરૂપે ગૌદાનનો અલભ્ય લાભ લઇ આપણું જીવન ધન્ય કરીએ

What's New ?

અપડેટ મેળવો

નવા કાર્યક્રમો તથા નવી પ્રવૃત્તિ ની સમયસર માહિતી મેળવવા માટે

    Name

    Mobile Number

    Email

    સુયોગી પાર્ક, હનુમાન ધારા રોડ,
    રંગપર પાટિયે, જામનગર રોડ, રાજકોટ – 360110

    [email protected]
    +91 76240 70999

    Facebook Page