*વંદે ગૌ માતરમ્** શ્રી ગુરૂદતાત્રેય ચેરીટેબલ ટ્રસ્ટ *સંચાલિત:- જય ગુરુદત્ત ગૌશાળા/અન્નક્ષેત્ર(રજી.નં. ઈ-૪૫૪૨/૧૯૯૭ રાજકોટ)(૮૦ જી હેઠળ)હનુમાન ધારા રોડ, રંગપર પાટીએ,જામનગર રોડ, રાજકોટ.મો. ૭૬૨૪૦૭૦૯૯૯.‌‌ ‌ *”ગૌસેવા – માનવસેવા – જીવદયા”**તા.૨૧/૨/૨૦૨૧ રવિવાર ના રોજ સમી સાંજના ઢળતી સંધ્યા ટાણે ૫ વાગ્યે ન્યારી ડેમ-૨ ના કિનારે,**કુદરતી તેમજ નૈસર્ગિક વાતાવરણમાં બાળકોને ગરમા ગરમ પ્રસાદ વિતરણ […]